Vinodsir joshi : reflective blog on expert lecture of Indian poetics
Hello readers my new reflective blog on vinod Joshi's expert lecture which is held at English department MaharajaKrishnaKumarsinhji Bhavnagar University this,fruitful week organised by the head of English department professor Dilipsir barad. Each and every subject either English or Gujarati or in any language it must be fruitful to everyone. We are studying Indian poetics and criticism along with Western politics and criticism. Kind of sessions expand the knowledge and thought process in a subject and various languages.
Vinod Joshi's place in the world of poets is very famous. Poets of indean poetics in the English Department as a poet with high metaphysical intelligence.
Teaching students to grasp the power of understanding through their own lively examples and ways of teaching, surrounded by modern thinking.
This was a very useful Knowledge Light held in English
Department from 3rd Dec to 9th Dec. At the fair of this knowledge the student was very enthusiastically involved.
Day-1
The first day of expert lecture by vinodsir joshi started with a very formal and brief introduction about
#what is criticism?
Criticism subject which conduct observation ,opinion, conviction ,imagination and which holds confusion in addition for the most effective thing is circulation responsible for information. Literary criticism is literary philosophy.
कवि: करोति काव्यानि रसं जानन्ति पंडिताः ।
तरुः सृजति पुष्पाणि मरुत् वहति सौरभम् ।।
કવિ કાવ્ય કરે છે પણ તેના રસને તો જાણકાર જ પ્રસરાવે છે . જેમ વૃક્ષ ફૂલનું સર્જન કરે છે પણ ફૂલની સુગંધને તો હવા જ લઇ જાય છે.
#what is poetics?
તમારા સુધી તો આવે પણ કઈ રીતે એ સમજાવે તે પોલિટિક્સ.
ચકલીની ચાંચમાંથી સુરજ નીકળ્યો-સવાર પડી.
Dramatics and Indian mythology began with Bharatmuni. He noted Sach eminent poets
"નાટ્યશાસ્ત્ર school- વિચારધાર"
ભરતમુનિ રસ સંપ્રદાય
આનંદ વર્ધન ધ્વનિ સંપ્રદાય
કુંતક વક્રોતી સંપ્રદાય
વામન રીતી સંપ્રદાય
ભામ:- અલંકાર સંપ્રદાય
શૈલભદ્ર અોચિત્ય સંપ્રદાય
Define the difference between Western poetics and Indian poet it inter defines with particular effects like.
વેસ્ટન પોએટિકસ: સાહિત્યનો પ્રભાવ કામ અને પરિણામ ઉપર ભાર મૂકે છે
ઇન્ડિયન પોએટીકસ: સાહિત્ય ની પ્રક્રિયા ખૂબ મહત્ત્વની છે અને જે અત્યંત યુનિક છે તેના પર ભાર મૂકે છે.
Indian open orders of language and the voice hey did the language is applied and it is imitation of emotion but the voice is the root instinct of nature the voice is promotion to expand the sensibility of language and literature. The languages in motel and place thing. He raised a very logical argument about the existence of language,
''આપનો ઉદ્દેશ અર્થ પહોંચાડવાનો છે ભાષા નહિ.
આપણે ભાષા દ્વારા અર્થ પહોંચાડીએ છીએ પણ ભાષા પાછળ નો અર્થ કે જે ભાવ પહોંચાડીએ છીએ?''
He added language is superior thoughts detection and experience of true emotion, it calls "Ras" the human sensibility. Expanded New Vision towards some portion of Ras , with definition,
''विभवानु भव व्यभिचारी संयोगात् रस निष्पत्ति।''
વિભાવ
અનુભાવ
સંચારી ભાવ
સંયોગ
વિભાવ: જેના આધારે રસની નિષ્પત્તિ થાય છે ગુજરાત વ્યક્તિ વચ્ચેનો અનુરાગ અને પ્રકૃતિ (પાત્રો)
"બે મુખ્ય વિભાગ"
આલંબન વિભાવ
ઉદ્દીપન
અનુભાવ: પ્રતિક્રિયા (reaction)
"દુષ્યન્તને શકુન્તલાની સામે જોવું શકુન્તલાનું શરમાવું(પ્રતિક્રિયા)''
સંચારિ ભાવ: અસ્થાયી ભાવો ( temporary emotions)
''ક્રોધ ,પ્રેમ, ઉત્તેજના, આનંદ''
સંયોગ: સંયોજન સાહિત્યના મર્મના સહયોગથી આવે એના પરથી રસની નિષ્પત્તિ થાય.
Day-2
It started with a single interesting thing which is "શબ્દ"
''શબ્દ નામનો દીવો ના હોત તો ત્રણેય લોક અંધકાર મય હોત શબ્દ જ આપણને જીવન નારો છે ભાષાના અભાવમાં થતી અભિવ્યક્તિ સંપૂર્ણ અભિવ્યક્તિ છે''
The human emotions are infinite, it can be artificial or less expressive with the help of language, because language is a social taboo the thought is root of language and language instinct barriers. This is also truth that if we want to express our sense and sensibility we have to use language and then the process are chronologically
''ભાવ ધ્વની સંગ્રહ વિચાર અભિવ્યક્તિ''
રસ નાટ્યશાસ્ત્ર
સ્થાયી ભાવ
રતી શોક
ઉત્સાહ ક્રોધ
હાસ ભય જુગુપ્સા વિસ્મય શમ
शृङ्गार करुण विर
रौद्र हस्य भयानका
बीभत्ससाद भूत शान्तज्व
नव नाट्य रसः स्मुता।
(भरत: नाट्य शास्त्र)
The four main improving person in the field of સાહિત્ય મીમાંસા
ભટ્ટ લોલ્લટ
શ્રી શંકુક
ભટ્ટ નાયક
અભિનવગુપ્ત
#ભટ્ટ લોલ્લટ
રસ હોતો જ નથી રસની ઉત્પન્ન કરવો પડે છે નાટ્યકાર ને અનુભવ થાય તેને રસાનુંભાવ કહેવાય . Two main factors which denoted about the concept of rasa
"ઉત્પત્તિ વાદ"
''The concept of make believe''
#
રસ હોતો જ નથી એ બરાબર તેને ઉત્પન્ન કરવો પડે છે એમ નથી તેનું અનુમાન કે ધારવું પડે છે હનુમાન કરતી વખતે ભાવોની પ્રતીતિ થવી જરૂરી છે આવું અનુકરણ નાટ્યકારે પોતાના પાત્રમાં અભિવ્યક્ત કરવાનું હોય છે.
#શ્રી શંકુક
જે છે નહિ છતાં તેને તે અનુમાન કરો છો બંધ તેને અનુમતિ બાદ કહેવામાં આવે છે four main factors which are noted about the concept of Rasa
યથાર્થ સમ્યક પ્રતીતિ
મિથ્યા
સંશય
સદ્શ્ય( સમાનતા)
#ભટ્ટ નાયક
આ મામલો માત્ર નટ કે નાટ્યકાર નો નથી. શિક્ષકનો પણ છે બંને ભાવના અનુમાનમાં સમાન કક્ષાએ પહોંચે ત્યારે રસની નિષ્પત્તિ થાય છે. Two main factors which are denoted about the concept of rasa
સાધારણીકરણ
ભુકિતવાદ
#અભિનવગુપ્ત
બધા શાસ્ત્રોનો મિશ્રણ નાટક છે નાટક રસ અનુભવ કરાવે છે નાટક પ્રકાશ આનંદ જ્ઞાન અભિવ્યક્તિનું સંયોજન છે
सर्वं पदम् हसति
રસ થિયરીમાં આવી જાય છે.
Day-3
Third day started with a very logical and some basic information about human emotions as well as the object increases human emotion in literature,
આખું માનવજીવન સાપેક્ષતા થી ભરેલું છે સાહિત્ય સંગીત કલા વગરનો માણસ શીંગડા પૂંછડા વગરનો પશુ સમાન માણસ છે ભાવ અને વિચાર બંને જુદા છે
#sense of establishment
ધ્વનિ સંપ્રદાય:
આનંદ વર્ધન the great who established he was a critic and he gave the theory of language cleanliness with touch of art. Used to edit three major terms in ધ્વનિ સંપ્રદાય: which is written in કાવ્ય પ્રકાશ by મમ્મટ
અભિધા
વ્યંજના
લક્ષણા
#અભિધા
જે સીધો અર્થ નીકળે તેને લઈને ભાષા ની રચના કરવાની
ઉદાહરણ તરીકે,
અંધારું થયું
અજવાળું ગયું
#વ્યંજના
સીધો અર્થ મળે પણ અન્ય અર્થ લઈને ભાષાની રચના કરવાની
ઉદાહરણ તરીકે,
એક બિલાડી જાડી તેણે પહેરી સાડી
પ્રગટ પણ દેખાતું નથી છતાં તેને અનુભવે છે તે જ વ્યંજના
#લક્ષણા
સીધો અર્થ એ નહીં નજીક નો અર્થ લેવો પડે અને ભાષાની રચના કરવી
ઉદાહરણ તરીકે,
મારુ ઘર હાઈકોર્ટ રોડ પર છે (ઘર રોડની નજીકમાં ક્યાંક છે)
અંધારું થઈ ગયું (જીવનમાં દુઃખ?
આનંદવર્ધન: શબ્દ શબ્દ છે શબ્દોની છે.શબ્દ કરે સફોટ છે તમે જ શબ્દનો સ્ફોટ નો જાણી શકો ત્યાં સુધી જાણી શકાય. ઉદાહરણ તરીકે,
The west land
No comments:
Post a Comment