Day-4
From the day forth started explaining the differences between aspects of impression and interpretation he said that everything is comparative.
શબ્દ અને અર્થ હોય છે? શબ્દ અને અર્થ હોતો નથી વસ્તુ નો અર્થ શબ્દ પર એપ્લાઇડ કરેલો હોય છે ઉદાહરણ તરીકે,
"મેં નદીને જીવવાની રીત પૂછી તી
એ કશું બોલી નહીં વહેતી રહી ખળખળ"
"એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામય ગરીબ બની જાય છે"
"પ્રતિબિંબને નબળો ચહેરો ગમી ગયો ઘૂંઘટ જરીક ખસ્યો ત્યાં અરીસો નમી ગયો."
ધ્વનિ કાવ્ય નો આત્મા છે.
ધ્વનિ: રસ ધ્વનિ - અલૌકિક ધ્વનિ
અલંકાર ધ્વનિ- લૌકિક ધ્વનિ
વસ્તુ ધ્વની-લૌકિક ધ્વનિ
વસ્તુ ધ્વની: વિચાર મુખ્ય હોય છે
અલંકાર ધ્વનિ: જો કોઈને કોઈ અલંકાર નો ઉપયોગ કરવામાં આવે છે
સમાનતા ઉપમા
સંભાવના ઉતપ્રેક્ષા
અભેદ રૂપક
ઉદાહરણ તરીકે
"ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કળીએ હલાવ્યા આટલા ઉજરડા ને અમે ઊંબરની કોર સુધી લાવ્યા."
રસ ધ્વનિ: જેમાં કેન્દ્ર સ્થાનમાં રાખવામાં આવે છે.
ઉદાહરણ તરીકે,
"મેરે પિયા મે કછુ નહીં જાનુ
મેં તો ચૂપ ચૂપ ચાહ રહી...."
"હરિ પર અમથું અમથું હેત હું અંગૂઠા જી ને મારી વાલપ બબ્બે બબ્બે વેત..."
વસ્તુ ધ્વની અવિચિત્ર છે
અલંકાર ધ્વનિ છે
રસ ધ્વનિ અલૌકિક છે
Now the most interesting part of forth day is to understand what is વક્રોક્તિ
"વક્રોક્તિ- કૃતંક"
"વળાંક જ સુંદર હોય છે સાહિત્યનું હેતુ સૌંદર્યનો અનૂભવ કરવાનું છે"
વક્ર- વાકુ
Curved is aesthetics
वैद्ग्धप भगीभणीति दती વક્રોક્તિ
વિશિષ્ટ રીતે કહેવાયું વક્રોક્તિ, શબ્દ અને અર્થ અને આધારિત કાવ્ય ના સૌંદર્યનો અનુભવ થાય છે.
This particular શાસ્ત્ર inferences on the interaction and treatment of language.
શબ્દ અને અર્થ દ્વારા કાઢીને સુંદરીને પામવાનું હોય છે લેંગ્વેજ સાથે રમે છે ભાષા પર આક્રમણ કરે છે આત્મ સુંવાદ દ્વારા પૂરેપૂરી સમજવાની કોશિશ કરે છે.
Day-5
The day starts with the very brief introduction of three unities of Shakespeare which is the time place and action, three unities are helps to understand the pure aesthetic sense.
Aesthetics attract and generate glamour any literature .
With the reference of of the last leaf and o Henry.
"દર્પણ આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં હાલ્યા ઓઢણી કહ્યું ઉડવા
હાથમાં છે તો એ કાબુ બહાર છે ભાગ્યરેખાઓ નો કેવો ભાર છે
તળાવ ને વાગેલો પથ્થર થઈને તળાવને પંપાળે'
"વરસાદડો તો પેક્કુક થીજ છે સાવ વાયડો ટીપે ટીપે દબવેડાવે મને જાણે હું એની બાયડી ને ઈ મારો ભાયડો"
Here is the most attentive portions of
"વક્રતા"
વર્ણ વિન્યાસ વક્રતા
પદ પૂર્વધ વક્રતા
પદ પરાર્ધ વક્રતા
વાક્ય વક્રતા
પ્રકરણ વક્રતા
પ્રબંધ વક્રતા
#વર્ણ વિન્યાસ વક્રતા
અક્ષર અક્ષરોને જોડવા સૌંદર્ય પ્રગટ કરવા માટે તથા વર્ણો ના સમનવય થી નીપજતું સૌંદર્ય.
#પદ પૂર્વધ વક્રતા
પદની પહેલાં નું પદ
ઉદાહરણ તરીકે,
"તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યુ''
જે કંઈમળ્યું છે એ જ મળ્યું ન ગણાય એ પણ મળ્યું કઈ પણ મળ્યું નહીં
ખાલી ગ્લાસ રિક્તતા થી ભરેલો છે
#પદ પરાર્ધ વક્રતા
પદ પછી આવતું પદ
ઉદાહરણ તરીકે,
"ગઢને હોંકારો તો કાંગરાય દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે."
#વાક્ય વક્રતા
એક વાક્ય જે ન્યાય રૂપ બની શકે .
"મેરે પાસ મા હૈ (દીવાર)"
#પ્રકરણ વક્રતા
કોઈ એક પ્રકરણ પર લખાતું સાહિત્ય.
ઉદાહરણ તરીકે
"સૈરેંદ્રી"
#પ્રબંધ વક્રતા
આખાય પ્રબંધ નો લક્ષ સૂચવે ઉદાહરણ તરીકે
"મહાભારત અસત્યનો સત્ય પર વિજય સૂચવે છે"
Here is the treatment style of expressive literature.
પ્રાસાદ: બોલીને સમજાય સરળ હોય.
ઓજસ: તેજીલી તોખરી ભાષા તર્ક રહેલો હોય.
માધુરી: શ્રુતિ રમ્ય હોય , મધુરતા હોય.
Day-6
The last and the final day ended with the discussion of અલંકારશાસ્ત્ર. Indeed it is very ornamental not natural and language itself applied think it is not necessary it increases the charm and glory of any particular literary work. Bham was the first critic of figurative language, he said that
"ક્યારેક અલંકાર વાળુ ક્યારેક અલંકાર વગર નું કાવ્ય કયો અલંકાર ક્યાં વપરાય તે માટેનું સ્થાન મુક્તક યોગ્ય સ્થળે વપરાય અર્થ મળે છે અર્થ સ્થાને વપરાયેલો અલંકાર સૌંદર્યમાં વધારો કરે છે.'
The more concept related with figurative speech was formally established in 15 sadi. Named
भामा: the school of figurative language
Reception characteristic of figurative language which is defined by Bham.
Tool to justify literary work
અલંકાર ઓતપ્રોત હોવો જોઇએ અડોઅડ નહિ.
અલંકાર માં અભિલાયી હોવું જોઇએ- totality .
રીતી- શૈલી
" The way of presentation"
" Style is personality"
વામન says the style is changing place to place.
Here vinodsir added some more characteristic of style of writing.
કાલિદાસ વૈદર્ભી શૈલી
પાંચાલી શૈલી
ગૌડી શૈલી
લાટ શૈલી.
Best word in best order - Coleridge.
In very brief vinod sir ended the day with the good example of...
"મેશ ના આંજું રામ લેચ જગા નહિ હાય સખી નયન ભરાયો શ્યામ."
I would like to thank Dr. Dilip barad for this festival and also Prof. Vinod Joshi sir for your precious time to share your knowledge with us . It will definitely fruitful to all students for their further studies and for examination as well.
Thank you
No comments:
Post a Comment